Breaking News/
રાજકોટમાંથી બે ઈસમો મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયા, પોલીસે બંને ઈસમો પાસેથી 11.78 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું, કુલ 1,52,000થી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે બંનેને દબોચ્યા, સાજીદ શાહમદાર અને રાહુલ બારૈયા પોલીસ સકંજામાં, કુવાડવા રોડ પાસેના બોમ્બે સુપર મોલ પાસેથી બંને ઝડપાયા, સાજીદ અગાઉ પણ ડ્રગ્સના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે
