Breaking News/
સુરતમાં નવી બંધાતી પ્રાથમિક શાળામાં આગની ઘટના, હોડી બંગલા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં બની ઘટના, શ્રમિક પરિવાર રસોઈ બનાવતા સમયે બની ઘટના, બાંધકામ માટે મુકવામાં આવેલા સમાનમાં લાગી આગ, આગને પગલે બાંધકામ સાઈટ પર અફરાતફરીનો માહોલ, ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવાયો, સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નહિ
