Breaking News/ રાજકોટમાં અંધશ્રદ્ધાનો વધુ એક વીડિયો વાયરલ, સિવિલના ઇમરજન્સી વોર્ડ પાસે મહિલા જાહેરમાં ધૂણી, જાહેરમાં ધુણતી મહિલાને જોઈ લોકો એકઠા થયા, કેટલીક મહિલાઓ તો સવાલો પણ પૂછવા લાગી, કેટલીક મહિલાઓ આ ધુણતી મહિલાને પગે પણ લાગી, હોસ્પિટલની બહાર જ ખોલી દીધી અંધશ્રદ્ધાની હાટડી, વિજ્ઞાનના યુગમાં આટલી અંધશ્રદ્ધા કેટલા અંશે યોગ્ય…?, મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું  

Breaking News
Breaking News