Rajkot/ રાજકોટમાં આજે પાણીકાપ વોર્ડ નંબર 4,7,14, 17ના વિસ્તારોમાં પાણીકાપ બેડી ફિલ્ટર પ્લાન્ટ હેઠળ આવતા વિસ્તારોમાં પાણીકાપ નવાગામ પાસે વાલ્વમાં લીકેજ થતા પાણીકાપ ગઇકાલે પણ પાણીકાપ ઝીકાયો હતો પાણીકાપના કારણે વિસ્તારના લોકોને હાલાકી

Breaking News