Gujarat/ રાજકોટમાં ઇલેક્ટ્રીક સામાનની દુકાનો આજથી બંધ , આજથી 3 દિવસ સુધી તમામ દુકાનો રહેશે બંધ , ઇલે.અને હોમ એમ્પ્લાયન્સીસની દુકાનો રહેશે બંધ , ટીવી એપ્લા. ટ્રેડર્સ એસો. દ્વારા સ્વંયભુ બંધનો નિર્ણય , શુક્ર,શનિ અને રવિ 3 દિવસ રહેશે સ્વૈચ્છિક બંધ

Breaking News