Gujarat/ રાજકોટમાં કોંગ્રેસ કાર્યકર પર ફાયરીંગનો મામલો,અભિષેક તાળા અને તેનો ભાઇ ભાગેડુ જાહેર,કોંગ્રેસના અગ્રણી છે અભિષેક તાળા બનાવના 14 દિવસ બાદ કાર્યવાહી,CRPC એકટ કલમ 70 મુજબ વોરન્ટ ઇસ્યુ,પકડાય નહિ તો તેની મિલ્કત ટાંચમાં લેવાશે ,રકમની લેતી દેતી મામલે બબાલ થઇ હતી

Breaking News