સટ્ટાબાજી/ રાજકોટમાં ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ ડો યાજ્ઞિક રોડના રોયલ કોર્નર બિલ્ડીંગમાં દરોડો ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ નામની ઓફિસમાં સટ્ટો રમાતો હતો પ્રણવ મકવાણા અને દક્ષ જયેશ ગોસ્વામીની ધરપકડ મુખ્ય બુકી મોહિત અગારીયાની શોધખોળ લેપટોપ ચોપડા સહીત 1.26લાખ નો મુદામાલ કબજે

Breaking News