અસામાજિક તત્વો/
રાજકોટમાં પોલીસ તંત્ર એક્શનમાં જોઈન્ટ પો. કમિશ્નર દ્વારા ફૂટ પેટ્રોલિંગ અસમાજિક તત્વોના આતંક સામે લાલ આંખ પોલીસ સ્ટે.ના નંબરના પેમ્પ્લેટ વિતરણ કરાયા લોકો અડધી રાત્રે પણ પોલીસ સંપર્ક કરવા કહ્યું
