રાજકોટ પાણીકાપ/ રાજકોટમાં ભરઉનાળે બે દિવસ પાણીકાપ પાઇપ લાઈન લિકેઝ થતા શનિ-રવિ પાણીકાપ ભાદરની પાણીની લાઇન થઇ છે લિકેઝ આજે ગુરુકુળના વાવડી હેડવર્ક્સનો પુરવઠો બંધ આવતીકાલે ઢેબરરોડ વિસ્તારમાં પાણી નહીં મળે બે દિવસમાં અંદાજિત ત્રણ લાખ લોકો પર પાણી કાપ

Breaking News