Breaking News/ રાજકોટમાં લવજેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો, 26 જૂનથી એક યુવતી છે લાપતા, મહેબુબ બુખારી નામનો શખ્સ યુવતીને લઇ ફરાર, ક્રિકેટ કોચિંગ ક્લાસના સંચાલકે બનાવી શિકાર, મહેબુબ 4 વર્ષથી યુવતી સાથે કરતો હતો દુષ્કર્મ, લગ્નની લાલચ આપી આરોપી કરતો દુષ્કર્મ, યુવતીના માતા-પિતાને આપતો હતો ધમકી, યુવતીના માતા-પિતાએ ફરિયાદ નોંધાવી, સમગ્ર મામલે પોલીસે શરૂ કરી તપાસ, યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, યુવતી અને આરોપીની શોધખોળ શરુ  

Breaking News