India/ રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનું PM કરશે નિરીક્ષણ, રાજકોટ સહિત દેશમાં 6 સ્થળોએ લાઇટ હાઉસ પ્રોજેક્ટ, PM મોદી દિલ્હીથી કરશે વર્ચ્યુઅલ નિરીક્ષણ, લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત આવાસોનું નિર્માણ, રૈયા સ્માર્ટસિટી એરિયામાં 1144 આવાસોનું નિર્માણ, મનપા કમિશનર સહિતના અધિકારી રહેશે હાજર

Breaking News