લેન્ડ ગ્રેબિંગ/
રાજકોટમાં વધુ એક લેન્ડ ગ્રેબિગનો ગુનો નિવૃત શિક્ષિકાના પ્લોટમાં મકાન બનાવી દબાણ 7 વ્યક્તિઓએ મકાન બનાવી લીધાની ફરિયાદ 7 પૈકી 2 લોકોએ જગ્યા ખાલી કરી જમીન સમજૂતી કરાર મારફતે જગ્યા ખાલી કરી મહિલા સહિત 5 લોકો સામે લેન્ડગ્રેબિંગનો ગુનો 5 લોકોએ જગ્યા ખાલી ન કરતા પો. ફરિયાદ 5 પૈકી 3 આરોપીઓ પોલીસે ઝડપી પાડ્યા નારણ પુરબિયા, સંજય વાઘેલાની ધરપકડ બટુક વાઘેલાની કરવામાં આવી ધરપકડ 2 આરોપીઓની શોધખોળ હજુ પણ શરૂ પ્રદ્યુમન નગર પો. સ્ટે.માં નોંધાયો ગુનો
