Gujarat/ રાજકોટમાં સહકારી જગતમાં આંતરિક ઉકળાટ, લોધીકા સંધ પ્રતિનિધિ ડિરેક્ટર બદલાયા, જિલ્લા બેન્કમાં વિજય સખીયાને દૂર કરાયા, જયેશ રાદડીયાના નેતૃત્વની જિલ્લા બેન્ક, મહેશ આસોદરિયાની નિયુક્તિ કરાઇ, સહકારી જગતમાં ભાજપના બે જૂથ આમને સામને, વિજય સખીયાને દૂર કરાતા એક જૂથ નારાજ, ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટિલને મળવા જશે

Breaking News