Gujarat/ રાજકોટમાં હોમઆઇસોલેશન દર્દીઓ માટે રાહતના સમાચાર , તમામ એજન્સીઓને ગેસ સિલિન્ડર રિફિલિંગનો આદેશ , કલેક્ટરે ગેસ સિલિન્ડર રિફિલિંગ કરવા આપ્યો આદેશ , અગાઉ એક એજન્સીને રિફિલિંગ કરવા અપાઈ હતી મંજૂરી , એક જ જગ્યાએ રિફિલિંગથી લાંબી લાઇનો લાગી હતી , 15 કલાક સુધી ગેસ સિલિન્ડર રિફિલિંગ ન થતાં લોકોમાં રોષ , હવે તમામ એજન્સીને છૂટ અપાતા લોકોને મળશે રાહત

Breaking News