Breaking News/ રાજકોટમાં 14 અને 15 જૂન શાળા-કોલેજોમાં રજા, વાવાઝોડાને લઈને કલેક્ટરનો મહત્વનો નિર્ણય, જિલ્લાની શાળા કોલેજોમાં રજા રાખવા આદેશ, ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક બાદ લેવાયો નિર્ણય

Breaking News