Gujarat/ રાજકોટમાં 6 કલાકમાં સરેરાશ 8 ઇંચ વરસાદ, સવારે 6 થી બપોરે 12 સુધી 8 ઇંચ વરસાદ પડયો, સેન્ટ્રલ ઝોનમાં સરેરાશ 8 ઇંચ વરસાદ, વેસ્ટ ઝોનમાં સરેરાશ 6 ઇંચ વરસાદ, ઇસ્ટ ઝોનમાં સરેરાશ 8 ઇંચ વરસાદ, NDRF-SDRFની ટીમોને સ્થાનિક તંત્ર દ્વારા બોલાવાઇ

Breaking News