રાજકોટ નર્મદાનું પાણી/ રાજકોટવાસીઓ માટે પીવાના પાણીને લઈને સમાચાર રાજકોટને ફરી મળશે નર્મદાનું પાણી આજી 1 તેમજ ન્યારી 1માં નર્મદાનું પાણી ઠલવાશે આજી 1માં 201 MCFT પાણી ઠલવાશે ન્યારી 1માં 165 MCFT પાણી ઠલવાશે સૌની યોજના અંતર્ગત ઠલવાસે નર્મદાના નીર શનિવાર થી બન્ને ડેમોમાં આવશે નર્મદાના નીર બન્ને ડેમોથી પાણી આવશે પૂરું પાડવામાં

Breaking News