રાજકોટ ઓવરબ્રીજ/ રાજકોટવાસીઓ માટે વધુ એક સારા સમાચાર ટ્રાફિક સમસ્યા વધુ હળવી બનશે KKV ચોકનો ઓવરબ્રીજ ખુલ્લો મૂકાય તેવી શક્યતા 20 જૂન આસપાસ ઓવરબ્રિજ ખુલ્લો થવાની શક્યતા હાઈલેવલ ઓવરબ્રીજ બનાવવાની કામગીરી પૂર્ણતાને આરે કોન્ટ્રાક્ટરે તા. 15 જૂનના રોજ બ્રીજ સોંપવા જાહેર કરી મનપા દ્વારા બ્રીજના લોકાર્પણની તૈયારી શરૂ કરાઇ લોકાર્પણ માટે મુખ્યમંત્રી પાસે તારીખ માંગવામાં આવી

Breaking News