Gujarat/ રાજકોટવાસીઓ માટે સારા સમાચાર, 45 સ્લમ વિસ્તારમાં શરૂ થશે શહેરી ક્લીનીક, શહેરી ક્લીનીક યોજના શનિવારથી થશે શરૂ, શેરી ગલીએ ફ્રીમાં મળશે લોકોને સારવાર, મેયર પ્રદીપ ડવ દ્વારા કરવામાં આવી જાહેરાત, શનિવારથી લોકોને મળશે ફ્રીમાં સારવાર

Breaking News