Gujarat/ રાજકોટ:સ્વામીનારાયણ સંતનો વધુ એક વિડીયો વાયરલ “હનુમાનજી ભગવાન નથી ” “હનુમાનજી ભગવાન રામના અનન્ય સેવક હતા ” સેવાના કારણે રામે તેમને પોતાના સમાન પૂજનીય બનાવ્યા હનુમાનજીને સંત કહી શકાય, બ્રહ્મચારી કહી શકાય પરંતુ ભગવાન ન કહી શકાય સંતોના નિવેદનથી સનાતનીઓમાં રોષ

Breaking News