અસામાજિક તત્વોનો આતંક/ રાજકોટ અસામાજીક તત્વોનો આતંક, ત્રિકોણ બાગ પાસે જાહેરમાં મારામારી, ચા ના રૂપિયા માગતા કરી મારામારી, કાચની બોટલો મારી આતંક મચાવ્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઇ કેદ

     

Breaking News