Rajkot/ રાજકોટ: આજે રસરંગ લોકમેળાનો બીજો દિવસ, સ્ટોલ ધારકોનો સ્ટોલ બંધ રાખીને કર્યો વિરોધ, જિલ્લા કલેકટરના કન્ટ્રોલ રૂમની બહાર નોંધાવ્યો વિરોધ, પાથરણા ધારકોના ત્રાસને કારણે વિરોધ, સ્ટોલ ધારકોએ ફી ભરી ને સ્ટોલ ઉભા કર્યા છે, પાથરણા વાળા મફતમાં ધંધો કરતા હોવાથી વિરોધ, ધંધા પર અસર થતી હોવાનો આરોપ

Breaking News
BREKING NEWS 1 રાજકોટ: આજે રસરંગ લોકમેળાનો બીજો દિવસ, સ્ટોલ ધારકોનો સ્ટોલ બંધ રાખીને કર્યો વિરોધ, જિલ્લા કલેકટરના કન્ટ્રોલ રૂમની બહાર નોંધાવ્યો વિરોધ, પાથરણા ધારકોના ત્રાસને કારણે વિરોધ, સ્ટોલ ધારકોએ ફી ભરી ને સ્ટોલ ઉભા કર્યા છે, પાથરણા વાળા મફતમાં ધંધો કરતા હોવાથી વિરોધ, ધંધા પર અસર થતી હોવાનો આરોપ