Gujarat/ રાજકોટ ઇમિટેશનના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક બંધ, સવારથી મોટાભાગની દુકાનો બંધ જોવા મળી, બે દિવસ ઇમિટેશનની 1200 દુકાનો રહેશે બંધ, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપારીઓને કરી હતી અપીલ , રાજકોટનું ઇમિટેશન માર્કેટ સમગ્ર દેશમાં પ્રખ્યાત

Breaking News