Gujarat/ રાજકોટ એરપોર્ટ પર પેસેન્જરોનો હોબાળો મુસાફરોએ અધિકારીઓનો લીધો ઉધડો એર ઇન્ડિયા ફ્લાઇટ 5 કલાક થવા છતાં ન ઉપડી 3.30 વાગ્યાની ફ્લાઇટ સાંજે 7 વાગ્યા સુધી ન ઉપડી ફ્લાઇટ 7 વાગ્યા સુધી ન ઉપડતા હોબાળો ટેક્નિકલ ખામીની વાતો વચ્ચે પેસેન્જરો રઝડ્યા ફ્લાઇટ રાજકોટથી જવાની હતી દિલ્લી મુસાફરોને કનેક્ટિંગ ફ્લાઈટ પણ કેન્સલ કરવી પડી

Breaking News