માર્ગ અકસ્માત/ રાજકોટ: કાર-ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત મેંદરડાપાસે કાર-ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો દંપતી સહિત ત્રણના મોત થયા, 4 લોકો ઘાયલ વિંછીયાના દેવધરી ગામના પરિવારને નડ્યો અકસ્માત સોમનાથ પ્રાંચી ખાતે પિતૃ કાર્ય કરીને પરત ફરી રહ્યા હતા દેવધરી ગામના સરપંચ સહિત 3ના અકસ્માતમાં મોત સરપંચના પરિવારના કુલ 8 લોકો ઈકો કારમા સવાર હતા

Breaking News