હીરાસર એરપોર્ટ/ રાજકોટ ખાતે ફ્લાઇટ કેલિબ્રેશન કરાશે હિરાસર એરપોર્ટ ખાતે લેન્ડિંગ ટ્રાયલ એરપોર્ટ ખાતે આજથી બે દિવસ ટ્રાયલ પ્લેનને લેન્ડિંગ કરીને કરાશે સમીક્ષા જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ જોડાશે દિલ્લીની એરપોર્ટ ઓથોરિટીની ટીમ કરશે સમીક્ષા ત્રણ મુદત પડ્યા બાદ આજે ટ્રાયલનું મુહૂર્ત ટૂંક સમયમાં હિરાસર એરપોર્ટ શરૂ કરવામાં આવશે

Breaking News