Breaking News/ રાજકોટ: ખાદ્યતેલના ભાવમાં ફરી ઉછાળો સિંગતેલ અને કપાસિયા તેલમાં રૂ. 15નો વધારો કપાસિયા તેલમાં બે દિવસમાં રૂ. 30નો વધારો થયો સિંગતેલના ડબ્બાનો ભાવ 2945/-એ પહોંચ્યો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1890/- પહોંચ્યો પામતેલમાં એક સપ્તાહમાં 120 રૂ.નો ભાવ વધારો પામ તેલના ભાવ ઉચકાતા ખાદ્યતેલ થયું મોંઘુ પામતેલના ભાવ હજુ પણ ઉંચકાય તેવી શકયતા

Breaking News