Breaking News/ રાજકોટ: ન્યારી 1 ડેમમાં પહોંચ્યુ સૌની યોજનાનું પાણી ઉનાળાની શરૂઆતમાં જ રાજકોટના ડેમોમા નીર આવ્યા રાજકોટના ન્યારી 1 ડેમમાં પહોચ્યું સૌની યોજનાનું પાણી ઉનાળાને ધ્યાને લઈ માગવામાં આવ્યું હતું પાણી

Breaking News