Ahmedabad/
રાજકોટ પછી અમદાવાદ ભાજપમાં વિવાદ, સ્નેહમિલન આમંત્રણપત્રિકામાં મેયરની બાદબાકી, અમદાવાદના સાંસદોની પણ થઇ બાદબાકી, વિવાદ સર્જાતાં ફરી પત્રિકા છપાવવી પડી, શહેર ભાજપ વર્તુળમાં રાજકીય ચર્ચા, 21 નવેમ્બરે યોજાશે સ્નેહમિલન
