Gujarat/ રાજકોટ પો.કમિ.ને બહાર પાડ્યું નવું જાહેરનામું , પો.કમિશ્નર મનોજ અગ્રવાલે બહાર પાડ્યું જાહેરનામું , આવતીકાલથી નવા જાહેરનામાનો અમલ કરાવવામાં આવશે , દુકાનો રાત્રીના 9 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ , કર્ફ્યૂનો સમય રાત્રીના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી , શહેરીજનોને વેક્સિનેશન માટે કરી અપીલ

Breaking News