પ્રાયમરી સ્કૂલ ટીચર્સ/ રાજકોટ: પ્રાયમરી સ્કૂલ ટીચર્સ ભરતી મામલે મોટા સમાચાર પ્રા. સ્કૂલ ટીચર્સ ભરતીમાં હવે B.AD નહી ચાલે સુપ્રીમ કોર્ટે NCTEના નિર્ણયને રદ્દ કર્યો હવે ગુજરાત સરકારે પણ આ નિર્ણયને અમલમાં લાવવો પડશે શાળાઓમાં ભરતી નિયમોમાં ફેરફાર થવાની શક્યતાઓ

Breaking News