Breaking News/ રાજકોટ: બેડલા ગામના સરપંચ વિરુદ્ધ ફરિયાદનો મામલો ફરિયાદ કરનાર પર કરાયો હિચકારો હુમલો ભાજપ આગેવાન ભગવાનજી જીંજરિયા પર કરાયો હુમલો સરપંચના ભાઈ સહિત 5 શખ્સો દ્વારા હુમલો કરાયો સોનાનો ચેઇન, રોકડ અને રિવોલ્વોરની ચલાવી લૂંટ પૂર્વ આયોજિત કાવતરું રચી કારાયો હુમલો ફરિયાદને આધારે સમગ્ર મામલે પોલીસ તાપસ શરુ

Breaking News