Gujarat/ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનો મામલો, પૂર્વ ચેરમેન ડી.કે. સખીયાએ કર્યો જીતનો દાવો, આવતીકાલે આવનારું પરિણામ પોતાના પક્ષે આવશે તેમ જણાવ્યું, કિસાન સંઘ પર પણ દિલીપ સખીયાએ કર્યો આક્ષેપ, દિલીપ સખીયા એ પણ ભાજપ આગેવાન પર કર્યા આક્ષેપ, માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને મંદિર કહેવાય: દિલીપ સખીયા, માર્કેટિંગ યાર્ડમાં સુશાસન આવે તે ખૂબ જરૂરી

Breaking News