રાજકોટ મનપા/ રાજકોટ: મનપાના ડ્રાફ્ટ બજેટને આજે મંજૂરી, આજે શાસકો બજેટને આપશે મંજૂરી, મ્યુ. કમિ. અમિત અરોરાએ સોંપ્યું હતું ડ્રાફ્ટ બજેટ, વર્ષો પછી મનપાના શાસકો વેરા વધારવા મક્કમ, આજે સ્ટેન્ડિંગ આ બજેટમાં ફેરફાર સાથે રજૂ કરશે, મિલકતવેરામાં પણ વધારાની શક્યતા, મનપાની આવકમાં 20% ના વધારાની શક્યતા

Breaking News