Breaking News/ રાજકોટ મનપાના ફૂડ વિભાગની કાર્યવાહી, સાધુ વાસવાણી રોડ પર ફૂડ વિભાગના દરોડા, અન્નપૂર્ણા માર્ટમાં મનપાના અધિકારીઓ ત્રાટક્યા, 290 કિલોનો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો, 50 ટકા ભાવના સ્ટીકર લગાવી થતું હતું વેચાણ, વાસી અને અખાદ્ય વસ્તુઓનું થતું હતું વેંચાણ, ખાદ્ય પાદરથી માંથી ધનેડા અને જીવાત પણ મળી, એક્સપાયરી ડેટની વસ્તુઓનો મળી આવતા કાર્યવાહી  

Breaking News
Breaking News