Gujarat/ રાજકોટ મનપાની ચૂંટણીની મતગણતરી, રાજકોટમાં 6 સ્થળે મતગણતરી હાથ ધરાશે, સૌ પ્રથમ પોસ્ટલ બેલેટ પેપરની મતગણતરી , વોર્ડ નં.1,2,3 ની ગણતરી 8 વાગ્યે શરૂ થશે , 3 હજાર બેલેટ પેપર પૈકી 90 ટકા મતદાન થયું હતું

Breaking News