Gujarat/ રાજકોટ મનપાનું 2021-22નું અંદાજપત્ર કરાશે જાહેર, અંદાજપત્ર ગત વર્ષ કરતાં વધારે હશે, ગત વર્ષે 2132 કરોડ રૂ.નાં અંદાજ કરાયા હતા જાહેર, કમિશ્નર ચાલુ નાણાંકીય વર્ષનું રિવાઇઝ બજેટ જાહેર કરશે, બાદમાં નવા વર્ષનું અંદાજપત્ર જાહેર કરશે, જે 1100 કરોડ રૂપિયાની અંદર રહેવાની શકયતા, નવા વર્ષ માટે 2200 કરોડ રૂ.કરતાં વધુ રકમનાં અંદાજ, કોઠારિયામાં ઓડિટોરિયમ,ગાર્ડન,માર્કેટ પ્રોજેકટ શરૂ નથી થયા

Breaking News