Breaking News/ રાજકોટ મનપા આરોગ્ય કેન્દ્રની લાલીયાવાડી,, આરોગ્ય કેન્દ્રને આપેલી દવાઓ સળગાવેલી હાલતમાં મળી લાલપરી નદી મોટી માત્રામાં મળી સળગેલી દવાઓ, મોરબી રોડ પરના આરોગ્ય કેન્દ્રનું કારસ્તાન હોવાનુ પ્રા. તારણ, ફાર્મસીસ સામે અનેક સવાલો ઉભા થયા, કેમ અટલી મોટી માત્રામાં દવા સળગાવી, શુ આરોગ્ય કેન્દ્ર માં કોઈ કૌભાંડ છુપાવવા દવા સળગાવી, કેમ યોગ્ય નિકાલ કરવામાં ન આવ્યો  

Breaking News