Gujarat/ રાજકોટ માટે આજે છોડશે નર્મદાના નીર, ધોળીધજા ડેમમાંથી નીર છોડાશે, સૌની યોજના મારફતે છોડાશે નર્મદાના નીર, 3 સપ્ટે. રાત્રે આજી ડેમમાં આવી પહોચશે નર્મદાના નીર, રાજકોટના મેયર દ્વારા CM સુધી માગ કરી હતી

Breaking News