Breaking News/ રાજકોટ: માયાણીનગર વિસ્તારની ઘટના, રહીશો અને હોસ્ટેલના વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ, અવર-જવર માટે રસ્તો કાઢતા થઈ હતી બોલાચાલી, વિદ્યાર્થીઓએ સોસાયટીના રહીશ સાથે કરી માથાકૂટ, આધેડને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, સોસાયટીના લોકો ફરિયાદ નોંધાવવા પહોંચ્યા  

Breaking News
Breaking News