અકસ્માત/
રાજકોટ: મારવાડી કોલેજ પાસે અકસ્માત, ટ્રક ડ્રાઈવરે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત, અકસ્માતની ઘટના સીસીટીવીમાં થઈ કેદ, સ્ટેરીંગ પરથી કાબૂ વીજ પોલ સાથે ટ્રક અથડાયો
