Gujarat/ રાજકોટ રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ યથાવત્, રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળનો બીજો દિવસ, સિવિલ હોસ્પિ.માં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ, મેડિકલ કોલેજ ડોક્ટરો હડતાળમાં જોડાયા, 150 ઇન્ટ.ડોક્ટરો હડતાળમાં જોડાયા, 600 મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા, સરકાર વિરોધી ભારે સૂત્રોચ્ચા કરવામાં આવ્યા સિવિલ હોસ્પિ.માં અનેક મેડિકલ સારવાર ખોરવાઇ

Breaking News