ગુજરાત/
રાજકોટ: રેસ્ટોરેન્ટમાંથી મચ્છરના બ્રીડીંગ મળ્યા રવિન્દ્ર જાડેજાની રેસ્ટોરેન્ટમાંથી મળ્યા બ્રીડીંગ જાડેજાની રેસ્ટોરન્ટ સહિત 17 સ્થળોએ મળ્યા બ્રીંડીગ RMCના હેલ્થ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી તમામ એકમોને રૂ.1.14 લાખનો દંડ ફટકારાયો
