Gujarat/ રાજકોટ: વડાપ્રધાન મોદીનો સૌરાષ્ટ્ર પ્રવાસ જામકંડોરણામાં કરશે જાહેર સભા 10મી ઓક્ટોબરે રાજકોટ સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ 11મીએ જામકંડોરણામાં જાહેરસભા કલેક્ટર દ્વારા ખાસ વ્યવસ્થાઓ તૈયારીઓ કરાઇ 41 ક્લાસ- 1 અધિકારીઓને અપાઈ જવાબદારી જામકંડોરણામાં PMO-CMO માટે સ્પેશ્યલ રૂમ ઉભા કરાયા પી.એમ.ના આગમન પહેલા રાજકોટ જિલ્લા તંત્ર એક્ટિવ જામકંડોરણામાં મોબાઇલ ફ્રિકવેન્સી વધારવા કામગીરી શરુ રાજકોટ જિલ્લા અને શહેર પોલીસનો ચાંપતો બંદોબસ્ત જામકંડોરણામાં હેલિપેડ આવ્યા તૈયાર કરવામાં આવ્યા પાર્કિંગ માટે 11 પ્લોટ આવ્યા ફાળવવામાં

Breaking News