Not Set/ ખેતલાઆપા ટી-સ્ટોલ પર દરોડાનો વરસાદ

શહેરમાં બિલાડીના ટોપની જેમ પુરા અમદાવાદમાં ખેતલાઆપા ટી-સ્ટોલ ફૂટી નિકળી છે, જ્યાં જોવો ત્યાં ખેતલાઆપા ટી-સ્ટોલની બ્રાંચ ઉભી કરી દેવામાં આવી છે. જ્યાં ચા પીવા માટે લાંબી લાંબી લાઈનો લાગે છે, જેના લીધે ટ્રાફિક જામ ની ગણી સમસ્યાઓ ઉભી થાય છે જેના લીધે કેટલીક દુકાનો ને સીલ કરી દેવા માં આવી છે, રાજકોટમાં દૂધના નમુના […]

Gujarat

શહેરમાં બિલાડીના ટોપની જેમ પુરા અમદાવાદમાં ખેતલાઆપા ટી-સ્ટોલ ફૂટી નિકળી છે, જ્યાં જોવો ત્યાં ખેતલાઆપા ટી-સ્ટોલની બ્રાંચ ઉભી કરી દેવામાં આવી છે.

જ્યાં ચા પીવા માટે લાંબી લાંબી લાઈનો લાગે છે, જેના લીધે ટ્રાફિક જામ ની ગણી સમસ્યાઓ ઉભી થાય છે જેના લીધે કેટલીક દુકાનો ને સીલ કરી દેવા માં આવી છે,

રાજકોટમાં દૂધના નમુના ફેલ થયા ત્યાર બાદ હવે બધી જગ્યા એ હેલ્થ વિભાગ ફરતી થઇ ગઈ છે , બે ટીમ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દરોડા પાડ્યા છે. 16 સપ્ટેમ્બર 2017, શનિવાર રાજકોટ અને વડોદરા બાદ હવે અમદાવાદમાં પણ ખેતલાઆપામાં ટી સ્ટોલ ઉપર AMC  દરોડા પાડી રહી છે.