Breaking News/ રાજકોટ: વિદ્યાનું ધામ ફરી આવ્યું વિવાદમાં, શહેરની RK યુનિવર્સિટી ફરી વિવાદમાં સપડાઈ, વિદ્યાના ધામમાં ગૂંડાગર્દીના દ્રશ્યો આવ્યા સામે, કેમ્પસમાં વિદ્યાર્થી સાથે મારકૂટના વિડીયો થયા વાયરલ, ABVP ના કાર્યકરો દ્વારા વિધાર્થીને મરાયો ઢોરમાર, કૌશલ ભુતાણી નામના નિર્દોષ વિદ્યાર્થીને મરાયો માર, ABVP કાર્યકરો પરિસરમાં ગેરકાયદે પ્રવેશતા હોવાના આક્ષેપ, યાન ગોહિલ, હર્ષ પટેલ નામના કાર્યકરો સામે આક્ષેપ, રુદ્રારાજ જાડેજા, જય પટેલ નામના કાર્યકરો સામે આક્ષેપ, મદદગારીમાં રેક્ટર રાયસીંગની ભૂમિકા હોવાનો આક્ષેપ, અગાઉ પણ અનેકવાર RK યુનિ. કેમ્પસમાં થઇ છે મારામારી  

Breaking News
Breaking News