Rajkot/ રાજકોટ કોંગ્રેસનાં 39 ઉમેદવારોની યાદી જાહેર, અગાઉ 22 ઉમેદવારોનું લિસ્ટ થયું હતું જાહેર, હજુ 11 ઉમેદવારોની જાહેરાત બાકી, કેટલાંક વોર્ડમાં હજુ પણ ચાલુ છે ખેંચતાણ, આજે ઉમેદવારી પત્ર ભરવાનાં અંતિમ દિવસે છેલ્લી ઘડીએ અપાશે મેન્ડેટ

Breaking News