Gujarat/ રાજકોટ શ્રી રામેશ્વર શરાફી મંડળીનું ફુલેકું, પોલીસે મુખ્ય આરોપીની મિલકતની યાદી મેળવી, સંજય દુધાગરા પાસે કરોડો રૂપિયાની જમીન, જિલ્લાના હડાળામાં 3 કરોડની જમીન, સૌથી વધારે જામનગર જિલ્લામાં જમીનની ખરીદી, જામનગર જિલ્લાના વાગડિયામાં 66 લાખની જમીન, પડધરી તાલુકામાં 60 લાખની જમીન, મોટીભલસાણ ગામે પતિ પત્નીના નામે 3.18 કરોડની જમીન

Breaking News