Breaking News/ રાજકોટ: સરકારી ગાડીના અકસ્માતનો મામલો, પોલીસની કામગીરી સામે ઉભા થયા સવાલ, બેફિકરાઇથી કાર ચલાવનારને અપાઈ માત્ર ક્લિનચિટ, પોલીસ દ્વારા કારચાલક સામે કોઇ જ કાર્યવાહી નહિ, સમાધાન થયાનું કહી પોલીસે ન કરી કાર્યવાહી, ડ્રાઇવર પીધેલી હાલતમાં હોવાની શંકા: સ્થાનિકો, નિર્દોષોને દંડતી પોલીસ સરકારી ગાડી મુદ્દે મૌન  

Breaking News
Breaking News