તબીબ ફરજમુક્ત/ રાજકોટ: સિવિલમાંથી તબીબને ફરજમુકત કરાયો, આરોગ્ય વિભાગના આદેશ બાદ ફરજમુક્ત કરાયો, સિવિલમાંથી દારૂ સાથે મળેલા તબીબનો કેસ, આરોગ્ય વિ.ભાગના આદેશ બાદ ફરજમુક્ત કરાયો, ડૉ. સાહિલ ખોખરને દારૂ સાથે પકડી પાડ્યો હતો, તબીબને સિવીલ અધિક્ષક દ્વારા ફરજ મુક્ત કરાયો

Breaking News